૧
|
માઈકર તેમજ સાદી ચેકબુક ઇસ્યુ અંગે નવીન ચાલુ બચત ખાતું ખોલાવવા. (સિસ્ટમથી વસુલ લેવામાં આવશે.)
|
ફક્ત વ્યક્તિગત ખાતાઓ માટે
|
પ્રથમ ચેકબુક તથા એક ચેકબુક વિના મુલ્યે. ત્યારબાદ વર્ષ દરમ્યાન ચેક દીઠ રૂપિયા. ૨/-. ચાલુ ખાતા તથા બચત ખાતા માટે એટલે કે,
સાદી ચેકબુક |
પ્રિન્ટેડ ચેકબુક |
૧૦ પાનના રૂપિયા. ૨૦/- |
૧૫ પાનના રૂપિયા. ૩૦/- |
૨૦ પાનના રૂપિયા. ૪૦/- |
૩૦ પાનના રૂપિયા. ૬૦/- |
૫૦ પાનના રૂપિયા. ૧૦૦/- |
૪૫ પાનના રૂપિયા. ૯૦/- |
|
૨
|
ડુપ્લીકેટ પાસબુક / સ્ટેટમેન્ટ (મંડળીઓ સિવાય)(સિસ્ટમથી વસુલ લેવામાં આવશે)
|
પાસબુક |
સ્ટેટમેન્ટ |
રૂપિયા. 5૦/- |
રૂપિયા. 5૦/- |
૩ |
સ્ટોપ પેમેન્ટ ઇન્સ્ટ્કશન (મંડળીઓ સિવાય)(સિસ્ટમથી વસુલ લેવામાં આવશે) |
ચેક દીઠ |
રૂપિયા. ૧૫૫/- |
૪ |
ચેક રીટર્ન ચાર્જ (સિસ્ટમથી વસુલ લેવામાં |
તમામ માટે |
રૂપિયા. 300/- ચેક દીઠ |
૫ |
ડીમાન્ડ ડ્રાફ્ટ, પેઓર્ડેર/એમ.ટી (મેન્યુઅલ વસુલ લેવાના રહેશે.) |
મંડળી માટે રૂપિયા. ૧૦૦/- એ |
૦.૦૮ પૈસા, મિનિમમ રૂપિયા. ૩૬/- વધુમાં વધુ રૂપિયા. ૫૬૦૦/- |
વ્યક્તિ રૂપિયા. ૧૦૦/- એ |
૦.૧૪ પૈસા, મીનીમમ રૂપિયા. ૩૬/- વધુમાં વધુ ૦.૧૪ પૈસા પ્રમાણે જે થાય તે. |
૬ |
આર.ટી.જી.એસ. |
તમામ માટે |
રૂપિયા. ૨/- લાખ થી વધુ માટે -> ૩0/- પ્રતિ ટ્રાન્ઝેક્શન (GST સાથે) |
૭ |
એન.ઈ.એફ.ટી |
તમામ માટે |
રૂપિયા. ૧૫/- પ્રતિ ટ્રાન્ઝેક્શન (GST સાથે) |
૮ |
બીલ કનેક્શન (ઓ.બી.સી.) (સીસ્ટમથી ઓ.બી.સી કામ થતું ના હોય ત્યાં વેલ્યુ મેન્યુઅલ વસુલ કરવું) |
તમામ માટે |
મંડળી માટે તથા વ્યક્તિ માટે
રૂપિયા.૫૦૦૦/- સુધી રૂપિયા ૨૫/-
રૂપિયા.૫૦૦૧/- થી રૂપિયા ૧૦૦૦૦/- સુધી રૂપિયા ૫૦/-
રૂપિયા.૧૦૦૦૧/- થી રૂપિયા ૧/- લાખ સુધી રૂપિયા.૧૦૦/-
રૂપિયા.૧૦૦૦૦૧/- થી ઉપર (ગમે તેટલી રકમ) રૂપિયા.૨૩૬/-
|
૯ |
ઇન્વડ બીલ ફોર કનેક્શન સામે ડ્રાફ્ટ ઇસ્યુ કરી સામી બેંક ને પેમેન્ટમોકલવા અંગે કમીશન ના દર (એમ.એ.સ્કીમ સીવાય ના (સીસ્ટમથી કામ થતું ના હોય ત્યાં વેલ્યુ મેન્યુઅલ વસુલ કરવું) |
તમામ માટે |
મંડળી માટે તથા વ્યક્તિ માટે
રૂપિયા.૫૦૦૦/- સુધી રૂપિયા ૨૫/-
રૂપિયા.૫૦૦૧/- થી રૂપિયા ૧૦૦૦૦/- સુધી રૂપિયા ૫૦/-
રૂપિયા.૧૦૦૦૧/- થી રૂપિયા ૧/- લાખ સુધી રૂપિયા.૧૦૦/-
રૂપિયા.૧૦૦૦૦૧/- થી ઉપર (ગમે તેટલી રકમ) રૂપિયા.૨૩૬/-
|
૧૦ |
કમીટમેન્ટ ચાર્જિસ ( સાદી રોકડ શાખ, રાસા.ખાતર,ખેતી,બિનખેતી,વ્ય.વેપાર હાઈ., વર્કિંગ કેપિટલ) રીન્યુ કરાતા સમયે ખાતું ચેક કરી લેવું. સીસ્ટમથી ચાર્જ ના લાગેલ હોય તો મેન્યુઅલ વસુલ કરવુ |
તમામ માટે |
મંજુરી લોનના ૨% પ્રમાણે (૧/૬ વ્યાજના બદલે) |
૧૧ |
નોન હોમ બ્રાંચ પાસબુક પ્રિન્ટીંગ (સીસ્ટમથી વસુલ લેવામાં આવશે) |
તમામ માટે |
રૂપિયા. ૧૫/- |
૧૨ |
નોન હોમ બ્રાંચ કેશ વિડ્રોઅલ (સેવિંગ, ચાલુ ખાતા માટે) રૂપિયા. ૧૦૦૦૦/- સુધી . રૂપિયા ૧૦૦૦૧/- થી રૂપિયા ૫૦૦૦૦ સુધી (રૂપિયા ૫૦૦૦૦/- થી વધુ કેશ ઉપાડ આપી શકાશે નહિ ) સિસ્ટમ થી વસુલ લેવામાં આવશે. |
તમામ માટે (સેવિંગ, ચાલુ ખાતા પર ચારગ લાગશે) |
નીલ
રૂપિયા ૩૦/- |
૧૩ |
નોન હોમ બ્રાંચ કેશ રીસીવિંગ (સેવિંગ, ચાલુ ખાતા માટે) રૂપિયા. ૨૦૦૦૦/- સુધી
રૂપિયા ૨૦૦૦૧/- થી રૂપિયા. ૧/- લાખ (રૂપિયા.૫૦૦૦૦/- સુધી પાન કાર્ડ સીવાય સ્વીકારી શકાશે અને રૂપિયા.૫૦૦૦૧/- થી રૂપિયા. ૧/- લાખ સુધી પાન કાર્ડ મેળવી ને કેશ લેવાની રહેશે. રૂપિયા. ૧/- લાખ થી વધુ કેશ લેવાશે નહિ (સીસ્ટમથી વસુલ લેવામાં આવશે)
|
તમામ માટે (સેવિંગ અને ચાલુ ખાતા પર ચાર્જ લાગશે) |
નીલ રૂપિયા.૩૦/- |
૧૪ |
તમામ વ્યક્તિગત લોન ખાતામાં પ્રોસેસિંગ ચાર્જ ( બેંકબલ,ટુ વ્હીલર. ફોર વ્હીલર,વ્ય.હાઉ., વ્ય.ઉચ્તર, અભ્યાસ, વર્કિંગ કેપિટલ, બ્લોક કેપિટલ) ગોલ્ડલોન |
તમામ માટે |
રૂપિયા. ૨૫૦/- રૂપિયા. ૧૫૦/- |
૧૫ |
નામ ઉમેરવું (મેન્યુઅલ ઉધારવું) |
દરેક ખાતા દીઠ વ્યક્તિ બચત, બાંધી મુદત |
રૂપિયા. ૫૦/- |
૧૬ |
ચેક ની સટીફાય કોપી (નકલ) (વડી કચેરીની પૂર્વ મંજુરી બાદ) (મેન્યુઅલ ઉધારવું) |
તમામ માટે ચાલુ,બચત |
રૂપિયા. ૬૦/- |
૧૭ |
બેલેન્સ સટીફીકેટ (મેન્યુઅલ ઉધારવું) |
વ્યક્તિઓ માટે જ |
રૂપિયા. ૨૫/- |
૧૮ |
નો-ડ્યુ સટીફીકેટ (મેન્યુઅલ ઉધારવું) |
વ્યક્તિ માટે જ |
રૂપિયા. ૨૫/- |
૧૯ |
ડીમાન્ડ ડ્રાફ્ટ તથા પે-ઓડેર તારીખ સુધારવી (રીવેલીડેસન) કે કેન્સલ કરવા/ ડીડી ગુમ થતા ડુપ્લિકેટ ઇસયુ કરવા માટે (મેન્યુઅલ ઉધારવું) |
તમામ ડ્રાફ્ટ દીઠ |
રૂપિયા. ૫૦/- |
૨૦ |
સોલ્વસી સટીફીકેટ (મેન્યુઅલ ઉધારવું) |
તમામ માટે |
રૂપિયા. ૧ લાખ સુધી ૨૫૦૦/-.. રૂપિયા. ૧ લાખ થી ૨ લાખ સુધી ૫૦૦૦/- |
૨૧ |
કેશ હેન્ડલીંગ ચાર્જિસ મેન્યુઅલ |
નાગરીક બેંકો માટેજ |
રૂપિયા. ૫૦૦૦૦૦/- સુધી "નીલ" ત્યાર બાદ પ્રતિ રીંગ ના રૂપિયા. ૨૦/- પ્રમાણે. જે બેંકો કેશ ભરી તુરતજ RTGS/NEFT કરાવતી હોય તેમના પાસે તમામ કેશ માટે ચાર્જે લેવો. |
૨૨ |
વેલ્યુ એડેડ સર્વિસ ચાર્જિસ (સિસ્ટમથી વસુલ લેવામાં આવશે) |
વ્યક્તિ/ મંડળી તમામ સેવિંગ તથા ચાલુ ખાતા પર |
રૂપિયા. ૩૦/- દર છ માસે સપ્ટેમ્બર / માર્ચ |
૨૩ |
બેંક ગેરંટી (મેન્યુઅલ) |
તમામ માટે |
રૂપિયા. ૧૦૦/- એ રૂપિયા.૧/- મુજબ |
૨૪ |
રુપે ડેબીટ કાર્ડ / પ્લેટીનીનમ કાર્ડ એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ |
તમામ માટે |
રૂપિયા. ૧૫૦/- વાર્ષિક |
૨૫ |
ઓછા માં ઓછું બેલેન્સ ચાર્જ |
તમામ માટે |
સેવિંગ ખાતા માટે રૂ.૫૦૦ ત્રિમાસિક એવરેજ બેલેન્સ ણ હોય તો (રૂ.૩૦/- દર ત્રણ માસે (જુન,સપ્ટે,ડિસે,માર્ચ) ચાલુ ખાતા માટે ર.૧૦૦૦/- ત્રિમાસિક એવરેજ બેલેન્સ ન હોય તો (રૂ.૩૦/- દર ત્રણ માસે (જુન,સપ્ટે,ડિસે,માર્ચ) |
૨૬ |
એ.ટી.એમ./માઈક્રો એ.ટી.એમ. Transaction ચાર્જ |
તમામ માટે |
માસ દરમ્યાન પાંચ Transaction ફ્રી તથા ત્યારબાદ પ્રતિ Transaction રૂ. ૨૦ ચાર્જ લાગશે |
૨૭ |
Signature Verification (મેન્યુઅલ વસુલ કરવાનો) |
તમામ માટે |
રૂપિયા ૧૫0/- પ્રતિ એક ખાતા માટે |
૨૮ |
ECS ડેબીટ મેન્ડેટ ચાર્જે - વનટાઈમ પર મેન્ડેટ |
તમામ માટે |
રૂપિયા ૧૭૦/- પ્રતિ મેન્ડેટ માટે |